logo
    Sanatan Navratri Mahotsav 2k26
    Festival & CelebrationNavratri
    293 views

    About the Event

    ✨ નવરાત્રિ માત્ર એક ઉત્સવ નથી... એ તો ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ છે.


    આ વર્ષે રાજકોટ સાક્ષી બનશે એક એવા ભવ્ય મહોત્સવનો...

    જ્યાં દરેક તાલમાં હશે ભક્તિનો ભાવ,

    દરેક પગલે હશે ઉત્સવનો ઉલ્લાસ,

    અને દરેક પળ બની રહેશે યાદગાર. 💃🪔


    🚩 *તૈયાર રહો...*

    *સનાતન નવરાત્રિ મહોત્સવ 2026* સાથે નવરાત્રિના નવા રંગને જીવવા માટે.

    Event Guide

    Language
    Gujarati, Hindi
    Duration
    5 Hours 30 Mins
    Entry Allowed For
    5+ years

    Venue

    SANATAN NAVRATRI MAHOTSAV, Rajkot

    Manharpura 1, Arya Nagar, Rajkot, Gujarat 360006, India

    Get Directions
    Starts from
    ₹349Available